તુર્કીમાં યોજાયેલી ચૂંટણીના પરીણામોમાં વર્તમાન રાષ્ટ્રપતિ રેસેપ તૈયેપ એર્દોગન ફરી એકવાર રાષ્ટ્રપતિ તરીકે ચુંટાઇ આવ્યા છે.જેમા ભુકંપ પછીના પુનર્વસનના પ્રશ્નો અને વધતી જતી મોંઘવારી વચ્ચે વિપક્ષોએ મોટો પડકાર ઉભો કર્યો હતો.આમ તુર્કીમા સરકાર વિરુધ્ધ નારાજગી વધતી જતી હોવાછતાં આશ્વર્યજનક રીતે એર્દોગને પોતાની સત્તા ટકાવી રાખી છે.એર્દોગનની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત નેતામાં ગણતરી થાય છે.જેમા એર્દોગનને 52.08 ટકા મત જ્યારે કમાલને 48.82 ટકા જનસમર્થન પ્રાપ્ત થયું હતુ.આમ કમાલ કલચદારલૂએ જે રીતે પ્રચાર કરીને લોકોનું સમર્થન મેળવ્યુ છે તે જોતા એર્દોગન માટે ત્રીજી ટર્મ પડકારજનક રહેશે.
Error: Server configuration issue
Home / International / તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયેપ એર્દોગન ફરી એકવાર કિંગ બન્યા
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved