લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકામાં વર્ષ 2022માં માર્ગ અકસ્માતમા 42,795 લોકોના મોત થયા

અમેરિકામાં વર્ષ 2022માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘટીને 42,795 થઈ છે.ત્યારે સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતકોની આટલી સંખ્યા ચિંતાનો વિષય અને રાષ્ટ્રીય કટોકટી છે.જેમા નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશનના આંકડા અનુસાર વર્ષ 2021માં માર્ગ અકસ્માતમાં 42,939 લોકોનાં મોત થયા હતા ત્યારે વર્ષ 2021ની સરખામણીમા 2022માં મૃતકોની સંખ્યામાં ૦.૩ ટકાનો ઘટાડો થયો છે.