લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યુક્રેને સરહદે રશિયાના વિમાન અને હેલિકોપ્ટર તોડી પાડ્યા

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બંને તરફથી ભારે નુકસાન થઈ રહ્યું છે.ત્યારે આ સંઘર્ષ ક્યારે અટકશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી.ત્યારે આ દરમિયાન યુક્રેનની સરહદે બે રશિયન ફાઈટર જેટ અને અને બે સૈન્ય હેલિકોપ્ટર તોડી પડાયા છે.જેમાં સૂ-34 ફાઈટર બોમ્બર,સૂ-35 ફાઈટર જેટ અને બે એમ.આઈ-8 હેલિકોપ્ટરને પૂર્વોત્તર યુક્રેનની નજીક બ્રાન્સ્ક ક્ષેત્રમાં નિશાન બનાવાયા અને એકસાથે તોડી પડાયા હતા.