Error: Server configuration issue
યુપીની ચૂંટણીમાં ચંદ્રશેખર આઝાદની ભીમ આર્મી એકલા હાથે ઝુકાવશે.ચંદ્રશેખરે જેની જાહેરાત કરી હતી.સમાજવાદી પાર્ટી બાદ કોંગ્રેસ સાથે પણ ભીમ આર્મીના ગઠબંધનની વાટાઘાટો પડી ભાંગી છે.જ્યારે બીજીતરફ સમાજવાદી પાર્ટીએ સુહેલદેવની ભારતીય સમાજ પાર્ટી,એનસીપી,આરએલડી,અપના દલ,ટીએમસી સાથે ગઠબંધન કરેલુ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved