Error: Server configuration issue
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમના 20 દરવાજો 10 ફુટ ખોલવામાં આવ્યો છે. તે સાથે જ ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાના મોજીરા ગઢાવા,કેરાળા,ખાખીજાળીયા,નવાપર,સેવંત્રા,ઉપલેટા અને વાડલા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. આમ વર્તમાન સમયમાં જળાશયની સપાટી 75.54 મીટર છે અને ડેમમાં 21,170 કયુસેક પાણીની આવક છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved