અમેરિકાની ઓક્લાહોમા યુનિવર્સિટીમા સક્રિય શૂટર તરફથી ફાયરિંગ કરાયાની ઘટના બની છે.ત્યારે યુનિવર્સિટીના તંત્રએ આ માહિતી આપી હતી.જેમાં યુનિવર્સિટીની આજુબાજુના જે ફૂટેજ જાહેર થયા છે તેમાં પોલીસ અને સ્વેટની ટીમ કેમ્પસની બહાર ઘેરાબંદી કરતી જોઈ શકાય તેમ છે.
Error: Server configuration issue
Home / International / અમેરિકાની ઓક્લાહોમા યુનિવર્સિટીમા ફાયરિંગ થયુ
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved