લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકા પરમાણુ હથિયારોથી સજ્જ સબમરિનોને દક્ષિણ કોરિયા ખાતે મોકલશે

વર્તમાનમાં દક્ષિણ કોરિયા અને અમેરિકાએ નવા કરારો કર્યા છે.ત્યારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક સોલ વર્તમાનમા અમેરિકાના પ્રવાસે છે અને અમેરિકન પ્રમુખ જો બાઈડન સાથે મુલાકાત કરી છે.એ પછી બંને દેશના નેતાઓએ વોશિંગ્ટન ડિકલેરેશન નામના કરારની જાહેરાત કરી છે.આ કરાર અંગે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુને કહ્યુ હતુ કે રાષ્ટ્રપતિ બાઈડને દક્ષિણ કોરિયા માટે અમેરિકાની પ્રતિબધ્ધતાને દર્શાવી છે.