લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાનુ ન્યુયોર્ક વિશ્વનુ સૌથી અમીર શહેર બન્યુ

વિશ્વના અમીર શહેરોમાં અમેરિકાના ન્યુયોર્કનો પ્રથમ નંબર આવ્યો છે.ત્યારે આ યાદીમાં જાપાનનું ટોકયો અને દ બે એરિયા ક્રમશ: બીજા અને ત્રીજા ક્રમે છે.આમ આ રીપોર્ટમાં ટોપ 10માં 4 શહેરો અમેરિકાના છે.જેમાં ન્યુયોર્ક,લોસ એન્જલસ અને શિકાગો શહેર સામેલ છે.ત્યારે આ યાદીમાં દિલ્હીને પણ સામેલ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં 16 અબજોપતિ છે.જયારે મુંબઈ ભારતમાં પ્રથમ નંબરે છે.આ લીસ્ટમાં ચીનના 2 શહેર શાંધાઈ અને બીજીંગ પણ સામેલ છે.આ યાદીમાં લંડનનો ચોથો ક્રમ છે. જયારે સિંગાપોર પાંચમા સ્થાને છે,જયારે સિડની 10મા ક્રમે છે.આમ આ યાદીમા દિલ્હીમાં 16 અબજોપતિ,બેંગ્લુરૂમાં 8 અબજપતિ,હૈદ્રાબાદમાં 5 અબજપતિ અને કોલકતામાં 7 અબજપતિ સામેલ છે.