લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ભારતના પ્રવાસે આવશે

યુ.એસ રાષ્ટ્રપતિ જો બિડેન આગામી સપ્ટેમ્બર માસમાં ભારતની મુલાકાતે આવવાના છે.ત્યારે વર્ષ 2024 ભારત-યુએસ સંબંધો માટે મહત્વનું વર્ષ બનવા જઈ રહ્યું છે. ત્યારે દક્ષિણ અને મધ્ય એશિયાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોનાલ્ડ લુએ આ અંગે માહિતી આપી હતી.જેમાં તેમણે કહ્યુ હતું કે જી-20માં ભારતના નેતૃત્વે વિશ્વ શાંતિ માટે અનોખી પહેલ કરી અને તે દિશામાં ક્ષમતાને વધુ વિસ્તૃત કરી છે.