યુ.એસ રાષ્ટ્રપ્રતિ જો બિડેને દેશમાં કોવિડ-19 નેશનલ આરોગ્ય ઈમરજન્સીને સત્તાવાર રીતે સમાપ્ત કરી દીધી છે.યુએસમાં કોવિડ-19ના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં કોરોનાથી 10 લાખથી વધુ લોકોના મોત થયા છે.ત્યારે વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ જો બિડેને કોવિડ-19ને લગતી રાષ્ટ્રીય કટોકટીનો અંત લાવવા કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે.
Error: Server configuration issue
Home / International / યુ.એસ રાષ્ટ્રપ્રતિએ દેશમાં કોવિડ-19 નેશનલ આરોગ્ય ઈમરજન્સીને સમાપ્ત કરી
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved