લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી ગુરુદ્વારામાં ગોળીબાર થયો

અમેરિકાના કેલિફોર્નિયામા આવેલી ગુરુદ્વારા પર ગોળીબાર થયો છે.જેમાં 2 લોકો ઘાયલ થયા છે.આમ કેલિફોર્નિયાના સેક્રામેન્ટો કાઉન્ટીમાં ગોળીબાર કરાયો હતો.જેમાં ગોળીબાર કરનારા બંને લોકો એકબીજાને જાણતા હતા.આ એક ઝઘડો હતો જેમાં 3 લોકો સામેલ હતા.ત્યારે એકાએક ફાયરિંગની ઘટના બની હતી.જેમાં પ્રથમ શંકાસ્પદે બીજા શંકાસ્પદ મિત્રને ગોળી ધરબી દીધી હતી.