લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકામાં અભ્યાસ માટે વધુ ભારતીયો પહોંચ્યા

કોરોનાકાળ બાદ ફરી એકવાર ભારતના વિદ્યાર્થીઓ અમેરિકા સહિતના વિશ્વના દેશોમા અભ્યાસ માટે જઈ રહ્યા છે.પરંતુ પ્રથમવાર ચીનમાં અભ્યાસ માટે જવાનું આકર્ષણ ઘટી ગયુ છે અને શિક્ષણ મોંઘુ હોવાછતા પણ વર્ષ 2021ની સરખામણીમાં અમેરિકામાં અભ્યાસ માટે જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી જવા પામી છે,જયારે બીજીતરફ ચીન જનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે.