ઉતરાખંડમાં ભારે હિમસ્ખલન સહિતના હિમ તોફાનમાં પિંડોરી ગ્લેસીયરમાં 13 અમેરિકન પર્યટક ફસાઈ જતા તેઓને ઉગારવા માટે હવાઈદળ ઉપરાંત નેશનલ ડીઝાસ્ટર દળના જવાનો પણ જોડાયા છે.આમ ઉતરાખંડમાં છેલ્લા બે દિવસથી અચાનક હવામાનમાં પલ્ટો આવ્યો હતો.જેના કારણે ગઈકાલે બાગેશ્ર્વર જીલ્લામાં હિમસ્ખલન થતા પિંડોરી ગ્લેસીયરમાં પર્યટન પર પહોંચેલા અમેરિકન દળના 14 સભ્યોમાંથી 13 એકસ્થળે ફસાઈ ગયા હતા.જેમા તેઓએ તેમના એક સાથીદાર પ્રશાસનની મદદથી સલામત સ્થળે પહોંચવામાં સફળ રહ્યા હતા અને બાદમાં ફસાઈ ગયેલા અમેરિકન દળના સભ્યોને પણ શેરપાઓની મદદથી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved