લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉતરાખંડમાં નાઈટ કર્ફયુ બે કલાકનો સમયગાળો વધારવામાં આવ્યો

ઉતરાખંડમાં કોરોના સંક્રમણ વધતા નાઈટ કર્ફયુનો સમય રાત્રે 10 વાગ્યાથી લાગુ થઈ જશે અને સવારે 6 સુધી કર્ફયુ રહેશે. આમ રાજય સરકારે જણાવ્યું છે કે નાઈટ કર્ફયુનો અમલ કડકાઈથી થશે. જેમાં બહારથી આવતા લોકોને પણ કોવિડના બે ડોઝનું સર્ટીફીકેટ રજુ કરવું પડશે અને જો તે નહી હોય તો 72 કલાકની અંદરનો કોરોના નેગેટીવ રીપોર્ટ આપવો પડશે.