લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરા કોર્પોરેશનના 10 વિભાગોની જવાબદારી નવનિયુક્ત ડે.મ્યુ.કમિશનરને સોંપાઇ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમા ડે.મ્યુ કમિશનર તરીકે આઈ.એ.એસ અર્પિત સાગરની નિમણૂક થયા બાદ ખાતાની જવાબદારીઓ સોંપવામાં આવી છે.જેમાં 10 વિભાગોના ખાતાધિકારીઓને મુક્ત કરી તે ખાતાઓને અર્પિત સાગરના તાબા હેઠળ મૂકવામાં આવ્યા છે.જેમાં પશ્ચિમ ઝોન,આરોગ્ય વિભાગ,આઇ.ટી વિભાગ,સ્માર્ટ સિટી, પાર્કસ એન્ડ ગાર્ડન,ઝુ શાખા,પ્લેનેટોરિયમ,યુ.સી.ડી વિભાગ,એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ તેમજ સ્ટ્રીટ લાઈટ વિભાગ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરના તાબા હેઠળ રહેશે.