લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરા કોર્પોરેશન ત્રણ સ્કલ્પચરનુ રીસ્ટોરેશન કરશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલા સ્કલ્પચરને એજીંગ પ્રોસેસ તથા વાતાવરણની સીધી અસરના કારણે તેના જતન માટે રૂ.29.55 લાખના ખર્ચે રીસ્ટોરેશન કરવાનો નિર્ણય લેવાયો છે.આમ આ કામગીરી દરમિયાન પાણી,વીજળી જેવી સુવિધા કોર્પોરેશન દ્વારા પુરી પાડવામાં આવશે.આ ત્રણેય સ્કલ્પચરના રીસ્ટોરેશન કર્યા બાદ તેની આવરદા આગામી 25 વર્ષ સુધીની રહેશે.રીસ્ટોરેશન બાદ 3 વર્ષ સુધી કોઇપણ ચાર્જ વગર આ સેન્ટર રેગ્યુલર મોનિટરીંગ કરશે.જેમા વર્કઓર્ડર આપ્યા બાદ ત્રણ માસમાં કામ પુર્ણ કરવામાં આવશે અને અઠવાડિયામાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે.