લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયુ

વડોદરાના વિવિધ વિસ્તારમાં ચારેબાજુ પાલિકા તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ખાદ્યપદાર્થો કેરીના રસ,દૂધ,ઘી,મરચા સહિતની અનેક ચીજવસ્તુઓની હાઈજીનીક કન્ડિશન ચકાસીને જરૂર જણાયે સેમ્પલો સહિત નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે કેરીના રસમાં વપરાતી ચાસણી કેટલીક જગ્યાએ જોડી નાખવામાં આવી છે જ્યારે કેટલાક વેપારીઓને નોટિસો ફટકારી લાયસન્સ અંગે ચકાસણી હાથ ધરવામાં આવી છે.ત્યારે તેના પરિણામે તમામ ખાદ્યપદાર્થો અને કેરી શેરડીના રસના તંબુ સંચાલકોમાં ગભરાટ ફેલાયો છે.