લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરામા તળાવોના બ્યુટીફિકેશન કર્યા પછી બદતર હાલત જોવા મળી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સુરસાગર સહિત 27 જેટલા તળાવોનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે.જેમાં સુરસાગર તળાવ સિવાય બીજા 25 તળાવો પાછળ આશરે રૂ.116 કરોડનો ખર્ચ થયો છે,જ્યારે હરણી મોટનાથ તળાવ પીપીપી ધોરણે વિકસાવવામાં આવ્યું છે.ત્યારે તળાવો પાછળ કરોડોના રૂપિયા ખર્ચ પછી પણ તેની હાલત બદતર જોવા મળી રહી છે.