શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલધામમા રવિસભાની અમૃત મહોત્સવ ઉજવાયો હતો.જેમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ અને શ્રી લક્ષ્મીનારાયણદેવના સમક્ષ નાસિકથી મંગાવેલ છે ને ડાનો અન્નપૂર માનવામાં આવ્યો હતો.જેમાં છેલ્લા 7 વર્ષથી ચાલતી અમૃત વિસા પ્રસંગે ફુલજારોની સંખ્યામા યુવકો અને સંઘના નવીઓ જોડાયા હતા.જેમા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સભાના આયોજક શ્યામ સ્વામી અને યુવકોને હૃદયથી આશીર્વાદ પાઠવ્યા હતા.ત્યારે આ પ્રસંગને લઈ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા ઉનાળાની ગરમીમાં ઉઘાડા પગે રોડ પર ફરતા દરિદ્ર નારાયણને 31 હજાર ચંપાનું વિતરણ કરવામાં આવશે.આ અમૃતસભામાં અતિથિવિશેષ તરીકે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો રવિસભામાં ઉપસ્થિત રહ્યા હતા.આમ આ પ્રસંગે મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશ સ્વામીજી,બાપુ સ્વામીજી,ગોવિંદ સ્વામી મેતપુરવાળા,શુકદેવ સ્વામી,નાર હરિઓમ સ્વામી સંસ્કૃત પાઠશાળા,પી.પી. સ્વામી,રામપુરા સુરત,ધર્મનંદન સ્વામી ખંભાત પ્રિયદર્શન સ્વામી વડોદરા વગેરે સંતો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.આમ આવતા વર્ષે મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે વડતાલની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવશે.જેનું અનાવરણ દેશના પ્રધાનમંત્રી કરશે તેવી જાહેરાત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કરી હતી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved