લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / વિક્કી કૌશલે ધ્યાનચંદની બાયોપિક મેળવી

વિક્કી કૌશલે હોકીના જાદૂગર એવા મેજર ધ્યાનચંદના બાયોપિકમાંથી ઈશાન ખટ્ટરનું પત્તું કાપી નાખ્યું છે અને પોતે મુખ્ય ભૂમિકામાં આવી ગયો છે.ત્યારે બીજીતરફ તેણે ફિલ્મ ધી ઈમમોર્ટર્સ ઓફ અશ્વત્થામા ગુમાવવી પડી છે અને ત્યાં તેની જગ્યાએ રણવીરસિંહ આવી ગયો છે.