લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / વિદ્યા બાલન મહિલાપ્રધાન ફિલ્મમાં લીડ રોલ કરશે

વિદ્યા બાલન પોતાની અભિનય ક્ષમતાને કારણે જાણીતી છે.ત્યારે મહિલા પ્રધાન અને બાયોપિક ફિલ્મ માટે હંમેશાથી નિર્માતાઓ અને દિગ્દર્શોકની પસંદગી રહી છે.ત્યારે તે વધુ એક ફિલ્મ બાબતે વાતચીત કરી રહી છે.જે ફિલ્મ વિદ્યાની મહિલા પ્રધાન હશે તેમજ પારિવારિક હશે.જે ફિલ્મનું શૂટિંગ મુંબઇ અને દક્ષિણ ભારતમાં આગામી 45 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.