Error: Server configuration issue
ભારતમાં છેલ્લા લાંબા સમયથી સ્પર્ધાનો સામનો કરીને મુશ્કેલીમાં રહેલી વોડાફોન કંપની બ્રિટન સહિતના દેશોમાં તેનું ઓપરેશન ચલાવે છે અને આગામી સમયમાં છેલ્લા ત્રણ વર્ષમાં વોડાફોને તેની જર્મન માર્કેટમાંથી 11,000 કર્મચારીઓને છુટા કરવાનો નિર્ણય લીધો છે.જેમા ઇંગ્લેન્ડ સ્થિત આ કંપનીએ જણાવ્યુ હતુ કે કંપનીના ઓપરેશનને સરળ બનાવવા માટે આ જરૂરી છે.ત્યારે ભારતમાં તે આઇડીયા સાથે જોડાયેલી છે અને તેથી તે અંગેનો નિર્ણય અલગથી લેવાશે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved