લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના એગ્રામાં વિસ્ફોટ થયો હતો.જેમા 5 લોકોના મોત થયા છે,જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા.આ વિસ્ફોટ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો જેમા વિસ્ફોટ બાદ સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.જેમાં અસરગ્રસ્તોની મદદ માટે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવારઅર્થે લઈ જવામાં આવ્યા છે.