Error: Server configuration issue
Home / International / વિશ્વના 22 દેશો ચીનના દેવાની જાળમાં ફસાયા
ચીને પાકિસ્તાન,શ્રીલંકા સહિત વિશ્વના 22 જેટલા વિકાસશીલ દેશોને મોટાપાયે લોન આપી છે.ત્યારે વર્તમાનમાં આ દેશો લોન ચૂકવવામાં અસમર્થ છે અને તેમની સામે ડિફોલ્ટર થવાનું જોખમ ઉભુ થઈ ગયું છે.જેમાં ચીને છેલ્લા 2 દાયકામાં આ દેશોને 240 બિલિયન ડોલરની બેલઆઉટ લોન આપી છે.જેમાં મોટાભાગની લોન ફક્ત તે દેશોને જ આપવામા આવી છે કે જે તેના દ્વારા શરૂ કરાયેલ બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો ભાગ છે.જેમાં શ્રીલંકા,પાકિસ્તાન અને તુર્કીનો સમાવેશ થાય છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved