લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વિશ્વના દેશોમાથી એમેઝોને કર્મચારીઓને છુટ્ટા કર્યા

વિશ્વમાં બહુરાષ્ટ્રીય કંપનીઓમાં છટણીનો દૌર યથાવત રહ્યો છે.ત્યારે એમેઝોન દ્વારા તેના વેબસર્વિસ અને એચઆર ટીમમાંથી 500 જેટલા લોકોને પીન્ક સ્લીપ પકડાવી દેવામાં આવી છે.આ અગાઉ એમેઝોને તેના પર્સનલ વિભાગમાંથી 100 કર્મચારીઓની છટણી કરી હતી.એમેઝોન તેના વેબસર્વિસ વિભાગને આઉટસોર્સિંગ કરી રહ્યો છે અથવા તો તેની અનેક સેવાઓ બંધ કરી રહ્યું છે.ત્યારે અમેરિકા સહિતના દેશોમાં મંદીની ચિંતા છે તેના ભાગરૂપે આ છટણી કરવામાં માનવામાં આવે છે.