Error: Server configuration issue
Home / International / વિશ્વમા ઓમિક્રોનનો સબ વેરિએન્ટ વિશ્વના 57 દેશોમાં ફેલાયો
દેશમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસ ઘટતા રાહતની લાગણી છે. ત્યારે ડબલ્યુએચઓએ ચિંતા વધારવાની માહિતી આપતા કહ્યું હતું કે ઓમિક્રોનનો સબ વેરીએન્ટ બીએ.2 વિશ્વના જુદાજુદા 57 દેશોમાં ફેલાઈ ચુકયો છે.જયારે બીજીબાજુ વેકિસન નિર્માતા કંપની ફાઈઝરે અમેરિકી સ્વસ્થ્ય એજન્સી એફડીએ પાસે 5 વર્ષથી ઓછી વયનાં બાળકોને વેકિસન લગાવવાની ઈમરજન્સી મંજુરી માંગી છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved