લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેંડના ઓવલમાં મેચ રમાશે.ત્યારે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે.જેમાં ભારતના બેટ્સમેન અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે.

ભારતીય ટીમ-રોહિત શર્મા (કેપ્ટન),શુભમન ગિલ,ચેતેશ્વર પૂજારા,વિરાટ કોહલી,અજિંક્ય રહાણે,કે.એલ રાહુલ,કે.એસ ભરત,રવિચંદ્રન અશ્વિન,રવિન્દ્ર જાડેજા,અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર,મોહમ્મદ શમી,મોહમ્મદ સિરાજ,ઉમેશ. યાદવ અને જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો છે.ભારતીય ટીમ સતત બીજીવાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે.ત્યારે 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.