ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવા ઉતરનારી ભારતીય ક્રિકેટ ટીમનું બોલિંગ આક્રમણ ન્યૂઝીલેન્ડની સમકક્ષ છે.પરંતુ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન હેનરી નિકોલ્સના મુજબ તેમનું ફોક્સ અશ્વિન અને જાડેજા છે.તેઓને સૌથી વધારે જો તકલીફ પડવાની હોય તો તેમની સામે રમવામા છે.આમ ભારત અને ન્યૂઝીલેન્ડ સાઉધમ્પ્ટનમાં એજિસ બોલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ટકરાશે.આમ જો ઇજાનો પ્રશ્ન ન નડયો તો ભારતના પેસબોલર તરીકે ઇશાંત શર્મા,જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ત્રિપુટી પ્લેઇંગ ઇલેવનમાં ચોક્કસ સ્થાન પામશે.આ જ પ્રમાણે ટ્રેન્ટ બોલ્ટ,ટીમ સાઉથી અને નીલ વેગ્નર છે.જેમાં હેનરી નિકોલ્સ ન્યૂઝીલેન્ડ વતી ટેસ્ટમાં રમતા 43ની સરેરાશ ધરાવે છે.
આમ ન્યૂઝીલેન્ડે 2020માં તેની ધરતી પરની ટેસ્ટ શ્રેણીમાં ભારતને 2-0થી હરાવ્યું હતું.ત્યારે નિકોલ્સ ટીમનો હિસ્સો હતો.આમ વર્તમાન સમયમાં ન્યૂઝીલેન્ડનું ફોક્સ અશ્વિન અને જાડેજા પર રહેશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved