Error: Server configuration issue
Home / Entertainment / યામી ગૌતમ આગામી ફિલ્મમાં અક્ષયકુમાર સાથે જોવા મળશે
અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડની સિકવલ બની રહી છે.જેની મૂળ ફિલ્મમાં પરેશ રાવલે ભજવેલ પાત્ર હવે પંકજ ત્રિપાઠી ભજવવાનો છે.આ સિવાય આ ફિલ્મમાં યામી ગૌતમની એન્ટ્રી થઇ ગઇ છે.તેને આ ફિલ્મ માટે પસંદ કરી લેવામાં આવી છે.આમ વર્ષ 2012માં રિલીઝ થયેલી આ ફિલ્મ એક સોશિયલ ડ્રામા હતી.જે સમયે આ ફિલ્મ રૂ.12 કરોડમાં બની હતી.જેમાં તેણે બોક્સ ઓફિસ પર રૂ.80 કરોડનું કલેકશન કર્યું હતું.આમ હવે આ ફિલ્મની સિકવલનું શૂટિંગ સપ્ટેબરમાં કરવાની યોજના છે.તેમજ આ ફિલ્મને વર્ષ 2022ના મધ્યમાં રિલીઝ કરવાનો પ્લાન છે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved