લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઝારખંડમા રામનવમી શોભાયાત્રા બાદ હિંસા જોવા મળી

દેશમાં રામનવમી તનાવસર્જક બની રહી છે.જેમાં ગુજરાતના વડોદરા-મોરબી બાદ બિહાર તેમજ પ.બંગાળમાં રામનવમીની શોભાયાત્રા પર હુમલા અને દિલ્હીમાં પણ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જહાંગીરીપુરામા શોભાયાત્રા યોજવી પડી હતી.આમ આ જ પ્રમાણે ઝારખંડમાં પણ તે આગ પહોચી છે.જ્યાં રાજયના બિહાર શરીફ અને સાસારામમાં તોફાની ટોળાએ શોભાયાત્રાના 48 કલાક બાદ રહેણાંક સહિતના વિસ્તારોમાં ઘુસીને મકાનો તેમજ દુકાનો પર પત્થરબાજી અને આગજની કરી હતી.ત્યારે સાસારામમાં પરીસ્થિતિ વધુ ગંભીર જણાતા પોલીસે તોફાની ટોળાને વિખેરવા હવામાં ગોળીબાર કર્યો હતો.