લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઝારખંડમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના સંકેત જોવા મળ્યા

ઝારખંડમાં ઉનાળાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે.ત્યારે રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 41 ડિગ્રીની ઉપર પહોંચવા લાગ્યુ છે.ત્યારે તેવા સમયમાં હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે આગામી 17 એપ્રિલે રાજ્યની રાજધાની રાંચી સહિત રાજ્યના દક્ષિણી ભાગોમાં વરસાદ થઈ શકે છે.આ વરસાદથી થોડી રાહત મળશે,પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહેશે નહી.