બોલિવુડમાં 70ના દાયકાની અદાકારા ઝીનત અમાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે.ત્યારે વર્તમાનમાં તેઓ બ્લેક બ્લેઝર,બ્લેક પેન્ટ અને વ્હાઈટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે.આ સાથે ઝીનત અમાને સનગ્લાસ પહેરેલા છે.આ સિવાય પોતાના લુકને કમ્પલીટ કરવા માટે તેમણે ગળા,હાથ અને કાનમાં ગોલ્ડન જ્વેલરી પહેરેલી છે.
Error: Server configuration issue
Home / Entertainment / ઝીનત અમાને બ્લેક સનગ્લાસિસ અને ટ્રેન્ડી જ્વેલરીમા ફોટોશૂટ કરાવ્યું
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved