લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનું નામ સામેલ

રશિયાના વિપક્ષના નેતા એલેક્સી નવેલની અને પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગને આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા છે.ત્યારે નોર્વેના સાંસદોની સમિતિએ તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.આ સમિતિ પાસે સૌથી વધુ વિજેતા પસંદ કરવાનો રેકોર્ડ છે.ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ રેસમાં સામેલ છે. આમ નોબેલ એકેડમીમાં નોમિનેટ કરવાનો છેલ્લો દિવસ રવિવાર હતો.