લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકામાં ફિલ્મ આદિપુરુષનું પ્રીમિયર કેન્સલ થયુ

સાઉથના સ્ટાર પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષ આગામી 16 જૂને થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.ફિલ્મ આદિપુરુષનું અમેરિકામાં યોજાનારુ પ્રીમિયર કેન્સલ થઈ ગયુ છે.જે અંગેની જાણકારી ફિલ્મના મેકર્સે આપી હતી.જેમાં પહેલા પ્રીમિયર 13 જૂને યોજાવાનું હતુ.પરંતુ બાદમાં તેને લંબાવાયુ અને વર્તમાનમા તેને સંપૂર્ણ રીતે રદ કરી દેવામાં આવ્યુ છે.