લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીના રામલીલા મેદાનમા આમ આદમી પાર્ટી મહારેલીનું આયોજન કરશે

દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ અંગે કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ આમ આદમી પાર્ટી આગામી 11 જૂને રામલીલા મેદાનમાં રેલી કરવા જઈ રહી છે.આ સિવાય આપ કાર્યકર્તાઓ આગામી 5 જૂનથી ડોર-ટુ-ડોર ઝુંબેશ શરૂ કરશે અને દિલ્હીવાસીઓને રેલીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.