લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / બી.સી.સી.આઈએ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી

બી.સી.સી.આઈ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે મેન્સ એશિયા કપ 2023ના આયોજનને લઈને વિવાદ ચાલી રહ્યો છે.ત્યારે આ દરમિયાન બીસીસીઆઈએ આગામી 12 જૂનથી રમાનારી ઇમર્જિંગ મહિલા એશિયા કપ માટે 14 ખેલાડીઓની ભારતીય એ ટીમની જાહેરાત કરી છે.જેમાં ભારતીય એ ટીમ આગામી 13 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે,જ્યારે ભારત આગામી 17 જૂને પાકિસ્તાન સામે રમશે.
ભારતીય એ મહિલા ટીમ-શ્વેતા સેહરાવત (કેપ્ટન),સૌમ્ય તિવારી (વાઈસ-કેપ્ટન),ઉમા ક્ષેત્રી (વિકેટકીપર),મમતા માડીવાલા (વિકેટકીપર),ત્રિશા ગોંગડી,મુસ્કાન મલિક,શ્રેયાંકા પાટીલ,કનિકા આહુજા,તિતાસ સંધુ,યશશ્રી એસ,કાશ્વી ગૌતમ,પાર્શ્વી ચોપરા,મન્નત કશ્યપ અને બી અનુષાનો સમાવેશ કરવામાં આવ્યો છે.