લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / 18 વર્ષથી વધુ વયના લોકો રસી લેવા માટે કાલથી રજિસ્ટ્રેશન કરાવી શકશે

દેશમાં કોરોનાના રસીકરણને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે આગામી 1લી મેથી 18 વર્ષથી વધુ વયના લોકોને પણ વેક્સીન આપવાની જાહેરાત કરી હતી.જે માટેનુ રજિસ્ટ્રેશન 24 એપ્રિલથી શરૂ થશે તેમ કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યુ છે.જેમાં તેમણે કહ્યુ હતુ કે સરકારના કોવિન પ્લેટફોર્મ પર 24 તારીખથી રસી મુકવા માટેનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.જે આગામી 48 કલાકમાં આ સાઈટ રજિસ્ટ્રેશન માટે ઓપન થઈ જશે.