લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અભિનેત્રી ઉર્વશી રૌતેલા 4 માળના બંગલામાં રહેવા ગઈ

ઉર્વશી રૌતેલા મુંબઈના જુહૂ વિસ્તારમાં રૂ.190 કરોડની કિંમતના બંગલામાં રહેવા ગઈ છે.ઉર્વશીનો બંગલો યશ ચોપરાના બંગલાની પાસે આવેલો છે.ત્યારે તેની નજીકમા કાજોલ,જ્હોન અબ્રાહમ તથા હૃતિક રોશન પણ રહે છે.આ બંગલાની આસપાસ કેટલાય ફિલ્મ સ્ટુડિયો તથા ઓફિસો પણ આવેલી છે.બંગલામાં પોતાનું જિમનેશિયમ,બગીચો તેમજ ઇન્ટિરિયર ડેકોરેશનથી સજાવેલો છે.