લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / પુષ્પા ટૂની ટીમને શૂટિંગથી પાછા ફરતાં અકસ્માત નડ્યો

પુષ્પા ટૂ ફિલ્મની ટીમની બસને અકસ્માત નડતાં કેટલાક કલાકારો ઘાયલ થયા હતા.જેમાંથી બેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ફિલ્મની ટીમની બસ તેલંગાણાથી આંધપ્રદેશ પાછી ફરી રહી હતી તે સમયે બસ અન્ય બસ સાથે ટકરાઈ ગઈ હતી.ત્યારે આ અકસ્માત હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર થયો હતો.જે ટીમ શૂટિંગ કરીને પાછી ફરી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.આ ફિલ્મનુ શૂટિંગ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામા થઈ રહ્યું છે.