લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આગામી 9 એપ્રિલથી આઇ.પી.એલ 2021 રમાશે,30 મેનાં ફાઈનલ મેચ

ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમની ભવ્ય ટેસ્ટ શ્રેણી વિજય સાથે ભારતમાં ક્રિકેટનો માહોલ જામી ગયો છે.ત્યારે કોરોનાના કારણે ગત વર્ષે IPLઆઇ.પી.એલ યુએઇમાં રમાયેલ ત્યારે ૧૪મી આવૃતિની આઇ.પી.એલ ભારતમાં રમાશે.જે આગામી 9 એપ્રિલથી દેશમાં રમાશે જ્યારે તેની ફાઇનલ મેચ 30 મેના રોજ રમાશે.આમ આ વખતની સીઝન 51 દિવસની રહેશે.આમ ભારતના અમદાવાદ,કોલકાતા,મુંબઇ,દિલ્હી,ચેન્નાઇ,બેંગ્લુરુમા તમામ મેચો રમાશે.ત્યારે આ સમય દરમિયાન દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ,આસામ,તમિલનાડુ,કેરળ અને પુંડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઇ રહી છે.આમ 27 માર્ચથી 29 એપ્રિલ સુધી ચૂંટણી માટે વિવિધ તબક્કામાં મતદાન થશે જ્યારે 2 મેના રોજ પરિણામ આવી જશે.