લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં કોરોનાના કેસો 2 કરોડને પર થયા,સૌથી વધુ મૃત્યુમાં ભારત વિશ્વનો ત્રીજો દેશ બન્યો

કોરોના વાયરસની બીજી લહેર અત્યારે વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહી છે.ત્યારે ભારતમા એક દિવસની અંદર સાડા ત્રણ લાખ કરતા વધુ નવા કેસ નોંધાયા છે.જેમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,57,229 નવા કેસ નોધાયા છે જ્યારે 3449 લોકોના જીવ ગયા છે તેમજ 3,20,289 લોકો સાજા થયા છે.આમ વેક્સિનની વાત કરવામાં આવે તો 3 મે સુધીમાં દેશમા 15,89 લાખ કરતા વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે ત્યારે અત્યારસુધીમાં કુલ 29.33 લાખ કરતા વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે.