લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમા કોરોનાના છેલ્લા 24 કલાકમાં 2.60 લાખથી વધુ કેસ,જ્યારે 1495 લોકોના મોત થયા

કોરોના મહામારી દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.ત્યારે છેલ્લા 24 કલાકમા ભારતમાં કોરોનાના 2,60,778 નવા કેસ સામે આવ્યા છે,જ્યારે 1,495 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આમ અત્યારસુધીમાં સમગ્ર વિશ્વની જો વાત કરવામાં આવે તો કોરોનાના કુલ 14,13,05,237 કેસ સામે આવ્યા છે,જ્યારે 30,23,871 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આમ વિશ્વમાં કોરોનાથી સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં ભારત બીજા નંબરે છે.આમ આ યાદીમાં અમેરિકા પ્રથમ નંબર પર છે.ત્યારે અત્યારસુધીમાં અમેરિકામાં કોરોનાના કુલ 3,23,72,119 કેસ નોંધાયા છે,જ્યારે 5,80,756 લોકોનો ભોગ લીધો છે.