લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમા 45 હજારથી વધુ કોરોનાના દર્દીઓ સાજા થઈ ગયા

મહારાષ્ટ્રમાં કોરોનાનો વેગ યથાવત છે.ત્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યમા 68,631 નવા દર્દીઓ આવતા રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંકડો 38,39,338 જેટલો થયો છે.આમ રાજ્યમા અત્યારસુધીમાં કુલ 2,38,54,185 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.ત્યારે રાજ્યમા 45,654 દર્દીઓ કોરોનામુક્ત થતાં અત્યારસુધીમા 31,06,828 દર્દીઓ સાજાં થઈ ગયાં છે.જ્યારે છેલ્લાં 24 કલાકમા 503 લોકોના મૃત્યુ થયા છે.જેમાં મુંબઈ શહેરની વાત કરવામાં આવે તો તેમાં છેલ્લાં 24 કલાકમા 8479 નવા દર્દીઓ નોંધાયા છે.