લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / અર્જુન તેંડુલકર મુંબઇ ઇન્ડિયન્સમાથી આઇપીએલ રમતા જોવા મળશે

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર આ વર્ષે આઇપીએલમાં રમતા દેખાશે.આમ 21 વર્ષના અર્જુનને હરાજીના સૌથી અંતમાં મુંબઇ ઇન્ડિયન્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો. હતો.આમ સચિન તેંડુલકર પણ લાંબાસમય સુધી મુંબઇ ઇન્ડિયન્સ માટે રમ્યો હતો.આમ સચિને આઇપીએલની ચાર સીઝનમાં મુંબઇની કેપ્ટનશીપ કરી હતી પરંતુ તે ટીમને ખિતાબ અપાવી શકયો નહોતો.આમ મુંબઇ ઇન્ડિયન્સના હેડ કોચ મહેલા જયવર્ધને કહ્યું હતું કે સચિન તેંડલુકરનો દીકરો હોવાના લીધે અર્જુન પર સારા પ્રદર્શનનું દબાણ રહેશે.પરંતુ ભાગ્યવશ તે બોલર્સ છે બેટસમેન નથી.આમ અર્જુનને તેમની આવડતના આધારે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.ત્યારે બીજીતરફ ભારતીય ટીમના પૂર્વ બોલર્સ ઝહીર ખાને કહ્યું હતું કે અર્જુન ટીમના બોલિંગ કોચ શેન બોન્ડ પાસેથી ઘણું શીખશે.