Error: Server configuration issue
ઓસ્ટ્રેલિયા- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી૨૦ સીરિઝ ચાલી રહી છે.જેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડના ડેવન કોનવેએ તોફાની પારી રમી હતી.
આમ આ પ્રથમ ટી૨૦ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર ૧૯ રનના સ્કોરે જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.ત્યારબાદ બેટિંગ કરવા આવેલા કોનવેએ ૫૯ બોલમાં અણનમ ૯૯ રનની પારી રમી હતી.જે સાથે ટીમનો સ્કોર ૧૮૪ પર પહોંચ્યો હતો.આમ તે ૯૯ રને અણનમ રહ્યો અને પ્રથમ સદી ચૂકી ગયો. હતો.પરંતુ ૨૯ વર્ષીય ડેવન કોનવે આઇપીએલ ૨૦૨૧ની હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો.કોનવે ૫૦ લાખની બેઝ પ્રાઇસ સાથે આઇપીએલ ઓક્શનમાં સામેલ થયો હતો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved