Error: Server configuration issue
સિડનીના ઉત્તરી હિસ્સામાં એક વ્યક્તિએ રોડ પર મૈક્ગિલને રોક્યો હતો.ત્યારબાદ અચાનક આવી ચડેલી 2 વ્યક્તિએ પૂર્વ ક્રિકેટરને કારમાં ધકેલી દીધો હતો.ત્યારબાદ મૈક્ગિલને કથિત રીતે સિડનીના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાં મારપીટ બાદ તેને અન્ય જગ્યાએ લઈ જઈને છોડી દેવામાં આવ્યો હતો.આમ શેન વોર્નના કારણે મૈક્ગિલની કરિયર ખૂબ જ પ્રભાવિત રહી હતી.જેઓ તે સમયના સર્વશ્રેષ્ઠ સ્પિન બોલર હતા.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved