લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પૈટ કમિંસે ઓક્સિજન માટે પીએમ કેયર ફંડમા દાન કર્યુ

ભારત અત્યારે કોરોના મહામારી તેમજ ઓક્સિજન સંકટ સામે લડી રહ્યો છે.ત્યારે આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયના ફાસ્ટ બોલર પૈંટ કમિંસ ભારતની મદદ માટે આગળ આવ્યા છે.જેઓએ ઓક્સિજન ખરીદવા માટે પીએમ કેયર ફંડમાં 50 હજાર ડોલર એટલે કે 38 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.જેઓ વર્તમાન સમયમાં આઇ.પી.એલની કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમી રહ્યો છે.