Error: Server configuration issue
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ સિરીઝમાં અક્ષર પટેલે ૧૦.૫૭ની સરેરાશે ૨૭ વિકેટ ઝડપવાના પગલે અનોખા રેકોર્ડની બરોબરી કરી હતી.આ સાથે પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના ભારતીય સ્પિનર દિલીપ દોશીના વિક્રમની તેણે બરોબરી કરી છે.આમ દિલીપ દોશીએ ઓસ્ટ્રેલિયા સામે ૧૯૭૯માં રમાયેલી સિરીઝમાં ટેસ્ટ પ્રવેશે છ ટેસ્ટમાં ૨૭ વિકેટ ઝડપી હતી.ત્યારે અક્ષરે પોતાની પ્રથમ ત્રણ ટેસ્ટમાં ચાર વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.આમ રવિન્દ્ર જાડેજા ઇજા પામતા તેના સ્થાને અક્ષર પટેલનો ભારતની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved