લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભાજપ નેતા દત્તાજી ચિરંદાસનુ નિધન થયું,વરિષ્ઠ આગેવાનોએ શોક વ્યક્ત કર્યો

ગુજરાતના પ્રદેશ ભાજપના આમંત્રિત કારોબારી સભ્ય અને પ્રદેશ ભાજપના પીઢ આગેવાન એવા દત્તાજી ચિરંદાસનું કોરોનાથી નિધન થયું છે. આમ ભાજપના પાયાના કાર્યકર એવા પીઢ દત્તાજી ચિરંદાસનું 80 વર્ષની વયે કોરોનાથી બે દિવસમાં જ એસ.વી.પીમાં મોત નિપજ્યું છે.આમ ભાજપના વરિષ્ઠ આગેવાન અને માજી જી.આઇ.ડી.સીના ચેરમેન રહી ચુકેલા દત્તાજીના નિધનથી ભાજપના વરિષ્ઠ આગેવાન તેમજ કાર્યકરોએ શોક વ્યક્ત કર્યો છે.