Error: Server configuration issue
ભારતમાં ચાલી રહેલી કોરોના વાઈરસની બીજી લહેરથી રોજ લાખો લોકો સંક્રમીત થઈ રહ્યા છે.ત્યારે કોરોનાગ્રસ્તોની મદદ માટે બોલીવુડની સેલીબ્રીટીઓ મદદ માટે પોતાની રીતે પ્રયાસ કરી રહી છે.ત્યારે બોલીવુડ અભિનેતા અનિલ કપુરે કોરોના રિલીફ માટે એક ફાર્મા કંપની સાથે મળીને રૂ.1 કરોડનું દાન કરવા માટે મન મનાવ્યું છે.જે મહારાષ્ટ્ર સીએમ ફંડમાં રૂ.1 કરોડનું ડોનેશન આપશે.આ સિવાય સોનુ સુદ, અક્ષયકુમાર,પ્રિયંકા ચોપડા,સલમાન ખાન,અમિતાભ બચ્ચન,રવિના ટંડન સહિતની અનેક સેલીબ્રીટીઓ પોતપોતાની રીતે કોરોનાગ્રસ્તોની મદદ માટે ડોનેટ કરી ચૂકયા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved